![Chamkilo Tarlo – ચમકીલો તારલો by Silvana Christian | Gujarati Christmas Song | #christmassongs](https://i.ytimg.com/vi/mHwyjXkRu3w/maxresdefault.jpg)
Chamkilo Tarlo – ચમકીલો તારલો by Silvana Christian | Gujarati Christmas Song | #christmassongs
Song By: Silvana Christian
Director: Rev. Dr. Crispus Christian
Lyrics & Composition: Silvana Christian
Chorus: Rev. Dr. Crispus Christian, Jeevan Jyoti Vyas, Subodh Prakash, Ashish Christian & Queency Vyas
Post Production: Vibrate Strings
Music Arrangement, Recording, Mixed & Mastered by: Mr. Smit Martin @VibrateStrings Productions
Cinematography: Rezin Christian
Editor: Rezin Christian
Special Thanks: Alliance Conference Centre Mahemdabad, Alliance Church Mahemdabad, Casa Blanca Resort.
#christmascarol #christmas #gujaratisongs #christmas2022 #indianmusic
Lyrics:
ચમકીલો તારલો, ટિમ ટિમ ટિમ થાય રે
ચાલતો મેં દીઠો તે તો, પૂર્વમાં જાય રે … (2) હો…
થંભી જઈ રહ્યો તે તો, બેથલેહેમની માંય રે
અવતર્યો છે ધરતી ઉપર, સ્વર્ગીય બાળ રે
આવ્યો છે અવની ઉપર, ઈસુ જેનું નામ રે
(1)
જગતનો ત્રાતા જનમ્યો, પાપીઓને તારવા, હો..હો..
છોડ્યું છે સ્વરનું સુખ પણ, સર્વને ઉગારવા
લા..લા… લા..લા…
લા..લા..લા..લા..લા..લા..લા… (2)
થઇ દીન નમ્ર તે તો, પોઢ્યો છે ગભાણમાં
દેવનાં કુંવરને જોવા, આવો સહુ સાથમાં
(2)
ભરવાડો આવ્યા ત્યાં તો, માગીઓ પણ આવીયા, હો..હો..
ભજન કીધું ખ્રિસ્ત તણું ને, ભેટો સાથે લાવીયા
લા..લા… લા..લા…
લા..લા..લા..લા..લા..લા..લા… (2)
સોનુ બોળ લોબાન અર્પી, ઈસુને વધાવીયા
જોઈ મુખ ખ્રિસ્ત તણુંને, હર્ષે પાછા ચાલીયા
#christiansongs #christmas #christmassongs #christmassongsandcarols #gujaratisongs #2022 #christmasstar #christmasstars #jesuschrist #lordjesus #bethlehem #heaven #christtheredeemer #gospelmusic #chamkilotarlo